વાચન સપ્તાહ ની ઉજવણી
તા;-૧૪/૦૩/૨૦૧૬
6 થી 8 ના વિદ્યાર્થીઓ વચ્ચેની સ્પર્ધા


 

બાળસભા ૨૦૧૬

અમારી શાળામાં દર મહિને બાળબાળસંસદના સાંસ્કૃતિક મંત્રી દ્વારા  બાળસભાનું આયોજન થાય છે.
જેનજેની આછેરી ઝલક અહી પ્રસ્તુત છે.
 
ગુણોત્સવ-૬ ની મીટીંગ કરતા શાળા પંચાયત મહામંત્રી


બાળસભા

અમારી શાળામાં બાળસંસદ દ્વારા બાળસભાનું આયોજન કરવામં આવ્યુ હતું. જેમાં શાળાના  બાળકો દ્વારા તેમના ભીતરની વિવિધ શક્તિઓની ઝાંખીનો અનુભવ થયો હતો.    રમતોત્સવ ૨૦૧૫ 
શાળા મંત્રીમંડળ દ્વારા અમારી શાળામાં રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી  વિભા દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે આહવાન
આયોજનની રૂપરેખા આપતા શાળા  કેબિનેટ ના રમત-ગમત મંત્રી શ્રી  હેત પટેલ
 

એ .. હાલો.. હાલો.. ને આપણે મેળે જઈએ.... હે.. મેળે જઈએ ને બાળમેળે જઈએ

બાળમેળો  એટલે બાળકો માટે આનંદનો ઉત્સવ અને આપણા માટે ભૂલકાઓં ના ભીતરનું સામર્થ્ય પીછાણવા ની અમૂલ્ય તક........  આજે અમારી ટીમ  બાળમેળા ના આયોજન માં લાગી ગઈ છે. અમારું બનાવેલું આ આયોજન તમારા કામમાં પણ આવી શકે છે.